Bhajan Santvani Dayro MP3 APP
આપડા પૂજ્ય સંત શ્રી તરફ થી આપડાને અનમોલ ભેટ સ્વરૂપે ભજન આપ્યા છે તો એનું જતન કરવું એ આપડી ફરજ છે.
ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન,સંતવાણી,લોકડાયરા અને લોક સાહિત્ય આ એપ્લિકેશન માં રજુ કરેલ છે તો મિત્રો એપ્લિકેશન દોવ્ન્લોઅડ કરો એન્ડ તમારા ગ્રુપ માં ફોરવર્ડ કરો જેથી કરી ને વધારે માં વધારે ગુજરાતી ભાઈઓ લાભ લઇ શકે.

