ગુજરાતી કલા ના વ્યાપ થાય અને ગુજરાતી સંસ્કૃત જળવાઈ રહે એ હેતુ છે.

最新版本

版本
更新
2019年2月13日
開發人員
Google Play ID
安裝次數
100+

App APKs

Bhajan Santvani Dayro MP3 APP

ભજન સંતવાણી ડાયરો એપ્લિકેશન નો ઉદેશ્ય ફકત ને ફક્ત ગુજરાતી કળા નો વ્યાપ વધે , ગુજરાતી સંસ્કૃતિ ની આગવી ઓળખ ઉભી થાય અને ગુજરાતી કલાકાર નું યોગ્ય સન્માન જળવાય.

આપડા પૂજ્ય સંત શ્રી તરફ થી આપડાને અનમોલ ભેટ સ્વરૂપે ભજન આપ્યા છે તો એનું જતન કરવું એ આપડી ફરજ છે.

ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન,સંતવાણી,લોકડાયરા અને લોક સાહિત્ય આ એપ્લિકેશન માં રજુ કરેલ છે તો મિત્રો એપ્લિકેશન દોવ્ન્લોઅડ કરો એન્ડ તમારા ગ્રુપ માં ફોરવર્ડ કરો જેથી કરી ને વધારે માં વધારે ગુજરાતી ભાઈઓ લાભ લઇ શકે.
閱讀完整內容

廣告