શ્રી સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ
આજના આધુનિક યુગમાં સમાજના વ્યક્તિ કામ ધંધા અર ્થે સમાજથી દૂર જઈ રહ્યા છે. સમયના વહેણમાં આજે એક બીજાને મળવાનો સમય નથી. જેથી સમાજમાં વિવિધ સમસ્યાઓ સર્જાય છે. જેવી કે લગ્ન સંબંધી, કૌટુંબિક સમસ્યાઓ, માનસિક ત ાણ વિગેરે. સમાજનો વ્યક્તિ સમાજમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓથ ી અજાણ છે. ં કરી શકાય છે.
Weitere Informationen
Werbung


