24.0.3 · Sep 18, 2022 · Events
4.81 K+ Reviews
50 K+Installs
4 MBSize
24.0.3Version
Fun multiplication Total Casino:PL quiz game to practice and improve math skills
Advertisement
રબારી સમાજમાં ગર્વ લેવા જેવી બાબત જેમા એક એપના માધ્યમથી રબારી સમાજનો ઈતિહાસ, શાખ, શુભેચ્છા, પ્રશંશા,પ્રસિધ્ધિ,જાણી શકાય તેમજ જેનાથી ન્યુઝપેપરમાં બેસણું શ્રધ્ધાજંલીમાં વર્ષના રબારી સમાજના લાખો રુપિયા ખોટા જતા હતા.આ એક એવી એપ દ્વારા આવા ખોટી જગ્યાએ જતા રુપિયા બંધ થયા અને સમાજના શિક્ષણ અને સેવામાં વપરાવા લાગ્યા તો આજે જ આપણે એપ ડાઉનલોડ કરીયે અને બીજા આપણા ભાઈઓને એપ ડાઉનલોડ કરાવીએ અને આપણા સમાજના દેશ-વિદેશના સમાચાર ગોવાલીયો એપના માધ્યમથી જાણીયે.
Read more
fantalab 